jump to navigation

હાઇકુ December 14, 2013

Posted by chimanpatel in : હાઈકુ , trackback

વગાડ્યો બેલ,
ખોલશે અંદરથી એ;
ઘરતો સૂનું!!
*******
એની નજર,
ચીરી ગઇ દિલને;
આપી અશાંતિ!
*******
ચીમન પટેલ ‘ચમન’
(૧૩ ડિસેમ્બર’૧૩)

Comments»

1. DR. CHANDRAVADAN MISTRY - December 15, 2013

Vagyo Bell,
Najar Gai
Chhupi E Dilma !
Chimanbhai,
Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

2. chimanpatel - December 15, 2013

આભાર, ડો. ચન્દ્રવદનભાઇ.
તમારું હાઇકુ પણ બાણ જેવું છે. આવું લખતા રહેશો અને પિરસતા રહેશો.
તમારું અને મારું નામ ‘ચ’ થી શરું થાય છે!
‘ચમન’

3. Ramesh Patel - December 17, 2013

હાયકુની કલામયતા દ્વારા, મનની મોઘમ વાત, અસરદાર રીતે છલકાવી દીધી.

જેટલા હળવા થવાનો કસબ આપ જમાવી શકો છો, એટલા જ કસબથી ,જીંદગીની રોજનીશી જેવી અંગત લાગતી વ્યથા સ્પર્શી જાય, તેવી વ્યક્ત કરી દીધી…અભિનંદન શ્રી ચીમનભાઈ.

રમેશ પટેલ(આકાશદીપ)

4. ચીમન પટેલ - December 17, 2013

રમેશભાઇ,

તમારા પ્રતિભાવમાંના ચુંટેલા શબ્દોના પુષ્પોથી હું મહેકી ઉઠ્યો! તમારી જેમ, સમય લઇ પ્રતિભાવ આપનારા અલ્પ આજ સુધી જોયા છે.
અલગ પ્રકારનો આભાર તમને.
‘ચમન’


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.