હાઇકુ December 14, 2013
Posted by chimanpatel in : હાઈકુ , 4 commentsવગાડ્યો બેલ,
ખોલશે અંદરથી એ;
ઘરતો સૂનું!!
*******
એની નજર,
ચીરી ગઇ દિલને;
આપી અશાંતિ!
*******
ચીમન પટેલ ‘ચમન’
(૧૩ ડિસેમ્બર’૧૩)
Just another Gujaratisahityasarita.org weblog
વગાડ્યો બેલ,
ખોલશે અંદરથી એ;
ઘરતો સૂનું!!
*******
એની નજર,
ચીરી ગઇ દિલને;
આપી અશાંતિ!
*******
ચીમન પટેલ ‘ચમન’
(૧૩ ડિસેમ્બર’૧૩)
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.