jump to navigation

મારો પરિચય

નામઃ ચીમન પટેલ ‘ચમન’
પત્નીઃ (સ્વ)નિયંતિકા
બાળકોઃ હેતા, મિતા અને મિતેશ
અભ્યાસઃ એમ.એસ.(સિવિલ/સ્ટકચરલ) યુ.એસ.એ.
અમેરિકામાં (હ્સ્ટન )- પેટો્કેમીકલ કંપનીમાં ઘણા વરસોથી કામ કરે છે.

જીવન ઝરમરઃ
‘ચાંદની’માં (અમદાવાદ) બે વાર્તાઓ અને ‘નવવિઘાન’માં (મુંબઇ) એક વાર્તા
પ્રગટ થઈ ત્યારથી લખવાની શરુંઆત થઈ.
ગુજરાતી સમાજ ઓફ હુસ્ટનના મુખપત્ર ‘દર્પણ’માં નિયમિત હાસ્ય લેખો છપાયા.
‘ઘરાગુર્જરી’નો કાવ્ય વિભાગ અને મુખપૃષ્ટ સંભાર્યો.
અમેરિકાના નીચેના માસિકોમાં લેખો, કાવ્યો અને ગઝલો પ્રકાશિત થતા રહ્યા છે.
(૧)દર્પણ (૨) ગુર્જરી ડાયજેસ્ટ(૩) ગુંજન (૪) ગુંર્જરી (૫) ગુજરાત દર્પણ
(૬) સમાચાર (૭) નયા પડકાર (૮) હમલોગ

પુસ્તક પ્રકાશનઃ ‘હળવે હૈયે’ અમદાવાદમાંથી ૧૯૯૭માં બહાર પડ્યું
શોખઃ યોગ, ચારકોલ પેઇટીંગ, શાકભાજીની ખેતી અને ગઝલ/હઝલ લખી હાસ્ય પિરસવું.

http://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

Comments»

1. Vijay Shah - September 24, 2008

હાસ્ય લેખોના મોટા સિધ્ધહસ્ત લેખક તમે
વેબ ઉપર છતા મુક્યો લેખ કેમ ના તમે?

2. સુરેશ જાની - January 10, 2009

અરે વાહ! દોઢ વરસ થયાં શરુ કરે અને છેક આજે ખબર આપી?
અભીનંદન…

નીરાંતે વાંચીશ .
.

3. Nitin - February 26, 2010

વ્હાલા ચિમનભાઇ,
તમારો મેઇલ વાંચી ને આનંદ થયો.તમોને યોગનો શોખ
છે તે જાણી ને વધારે આનંદ થયો.Regards,
Nitin

4. Mukund Desai 'MADAD' - March 31, 2010

Fine

5. "માનવ" - April 2, 2010

સરસ પરિચય

6. KIRTI M. PATEL - May 24, 2010

નમસ્તે ચીમનભાઈ,
તમારૂ લખાણ વાંચી ને ખુબ જ આનંદ થયો. જો તમારા આ બ્લોગમા મારા મોલીક કાવ્યો અને હાસ્ય લેખો ને પ્રાપ્તીસ્થાન શ્ક્ય હોય તો ખુબ ખુબ ધન્યવાદ.

7. KIRITI M. TRAMBADIYA - May 24, 2010

–::: ૫હેચાન :::–
આજ્ના યુવાનની હાલત ત્રણ પ્રકારની છે,
નોકરીમાં સાથે કાર છે, પણ આવકમાં બેકાર છે,
પ્રેમમાં બેકરાર છે, પણ જ્વાબદારીથી ફરાર છે,
નથી ખીસ્સાં જેનાં એક ફદીયું, તેનીય સ્ટાઈલ લાજ્વાબ છે,
હાલનાં યુવાનની પ્રગતી ફ્સ્ટકલાસ છે,
હાથમાં મૉબાઈલ ને મુખડે સ્માઈલ છે,
અને સાથમાં છે ક્લીયુગની કોયલનો હાથ,
તેની પ્રગતીનો હા….હા…..હા…કાર છે,
પહેરે છે જીન્સ અને પીએ છે પેપ્સીનું ટીન,
તેનાથી પુરો માહીતીગાર છે,
નેવે મુકી છે મયાર્દાને, આ નથી મારું કોઈ કાલ્પનીક કાવ્ય,
આ સદીના યુવાનની થોડી પહેચાન છે,
_O_O_O_O_O_O_O_O_O_O_O_
લી. કિર્તિ એમ. પટેલ.,રાજ્કોટ. Email – saraswati.2010@yahoo.com

8. KIRITI M. TRAMBADIYA - May 24, 2010

નમસ્તે ચીમનભાઈ,
તમારૂ લખાણ વાંચી ને ખુબ જ આનંદ થયો. જો તમારા આ બ્લોગમા મારા મોલીક કાવ્યો અને હાસ્ય લેખો ને પ્રાપ્તીસ્થાન શ્ક્ય હોય તો ખુબ ખુબ ધન્યવાદ.
અહીં એક કાવ્ય રજુ કરુ છુ યોગ્ય લાગે તો ન્યાય આપશો.
–::: ૫હેચાન :::–
આજ્ના યુવાનની હાલત ત્રણ પ્રકારની છે,
નોકરીમાં સાથે કાર છે, પણ આવકમાં બેકાર છે,
પ્રેમમાં બેકરાર છે, પણ જ્વાબદારીથી ફરાર છે,
નથી ખીસ્સાં જેનાં એક ફદીયું, તેનીય સ્ટાઈલ લાજ્વાબ છે,
હાલનાં યુવાનની પ્રગતી ફ્સ્ટકલાસ છે,
હાથમાં મૉબાઈલ ને મુખડે સ્માઈલ છે,
અને સાથમાં છે ક્લીયુગની કોયલનો હાથ,
તેની પ્રગતીનો હા….હા…..હા…કાર છે,
પહેરે છે જીન્સ અને પીએ છે પેપ્સીનું ટીન,
તેનાથી પુરો માહીતીગાર છે,
નેવે મુકી છે મયાર્દાને, આ નથી મારું કોઈ કાલ્પનીક કાવ્ય,
આ સદીના યુવાનની થોડી પહેચાન છે,
_O_O_O_O_O_O_O_O_O_O_O_
લી. કિર્તિ એમ. પટેલ.,રાજ્કોટ. Email – saraswati.2010@yahoo.com

9. મયંક ગાંધી - August 23, 2010

નમસ્તે ચીમનભાઇ, નીયમીત રીતે હાસ્યલેખ લખવાની ટેવ રાખશો તો લેખની ગુણવતામાં સુધારો થશે. ખોટું ન લગાડશો અને મહેનત ચાલુ રખશો. અમદાવાદ આવો તો ઇમેલ કરી જાણ કરશો. જાતમુલાકાતમાં આનંદ આવશે, આભાર

10. Rajendra M Trivedi,M.D. - September 16, 2011

Keep sending new creation.Wecan use your poems and હાસ્યલેખ in Hasyadarbar…
Read, What Valibhai Musa has to say….

http://dhavalrajgeera.wordpress.com/2011/09/16/chiman_patel/#comment-8370

Rajendra trivedi, M.D.
Editor
Hasyadarbar

11. PH Bharadia - November 25, 2012

પ્રિય ‘ચમન’ સાહેબ,
તમારા ‘બ્લોગ’ની જાણ મને ભિખુભાઈ મિસ્ત્રીના મારા પર આવેલ
ઈમેલ દ્વારા થઇ છે.
તમારું કાવ્ય ‘અખા ભગત’ની શાખિમાં/ઢાળમાં છે એવું લાગે છે.
ધૂર્ત લોકો અને ‘સડેલા’ સમાજને આવા ‘ચાબખા’ મારવાજ જોઈએ.
સમાજતો ‘ધર્મ’ના અફીણી નશામાં ચાલતો જ હોય છે
અને ચાલતો રહેશે કોઈ સમાજ ‘પૂર્ણતા’ પામી નથી શકતો
પણ જગાડતા રહેવું તે સજ્જનોનું કામ છે.
પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,લંડન

12. DR. CHANDRAVADAN MISTRY - July 14, 2013

Chimanbhai,
Nice to know you !
Congratulations for your Blog.
Wishing all the Best !
DR. CHANDAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !

13. Ghanashyam B Thaker, Ahmedabad - November 6, 2013

Bahot aati hai mahak ‘chaman’ ke phulonse.

14. Ramesh Patel - January 1, 2014

શ્રી ચીમનભાઈ

જીવનમાં હાસ્યની ક્ષણો એજ જીવનની મીઠી પળો.આપની આ સાહીત્યિક દેન, લેખ અને હઝલ એ આપનું ગૌરવ છે. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

રમેશ પટેલ(આકાશદીપ)

15. Ramesh and Rashmi Shah - October 12, 2014

Chimanbhai,
thank you for keeping us with your ‘SAHITYA’ activities.
We enjoy your articles.
Ramesh and Rashmi shah

16. Gujaratilexicon - January 9, 2015

આદરણીય શ્રી,
જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
વિગતો :
તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.