jump to navigation

‘હોમલેસ’ (એક તાન્કા) May 28, 2013

Posted by chimanpatel in : તાનકા , add a comment

(પૂર્વભૂમિકાઃ એક ‘હોમલેસ’…ભીખમાં ભૂલથી મળી માંઘી વીંટી નારીની …’યુ ટ્યુબ’ પર…)

‘હોમલેસ’ એ,
ભીખમાં મળી મોઘી
વીંટી,નારીની!
પરત કરી, ચડ્યો-
છાપે; મળ્યા કુટુંબી!!

• ચીમન પટેલ ‘ચમન’ (૨૮મે’૧૩)

તાન્કા (મંગળ પર) May 1, 2013

Posted by chimanpatel in : તાનકા , add a comment

મંગળ પર
મીટ છે માનવની.
પહોચ્યા પછી,
મંગળના નંગમાં-
ભારે ભાવ ઘટાડો !

• ચીમન પટેલ “ચમન”
(૨૬અપ્રિલ’૧૩)

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.