‘હોમલેસ’ (એક તાન્કા) May 28, 2013
Posted by chimanpatel in : તાનકા , add a comment(પૂર્વભૂમિકાઃ એક ‘હોમલેસ’…ભીખમાં ભૂલથી મળી માંઘી વીંટી નારીની …’યુ ટ્યુબ’ પર…)
‘હોમલેસ’ એ,
ભીખમાં મળી મોઘી
વીંટી,નારીની!
પરત કરી, ચડ્યો-
છાપે; મળ્યા કુટુંબી!!
• ચીમન પટેલ ‘ચમન’ (૨૮મે’૧૩)