નજરકેદ September 22, 2013
Posted by chimanpatel in : કાવ્યો , add a commentકાતિલ કોઇની નજર,
આવી હથડાય છે-
દિલ પર!
નજરકેદ થઇ-
ધ્રુજાવી જાય
દિલને
બની
દિલકંપ (ધરતીકંપ)!
ચીમન પટેલ ‘ચમન’ (૨૨સપ્ટે.’૧૩)
Just another Gujaratisahityasarita.org weblog
કાતિલ કોઇની નજર,
આવી હથડાય છે-
દિલ પર!
નજરકેદ થઇ-
ધ્રુજાવી જાય
દિલને
બની
દિલકંપ (ધરતીકંપ)!
ચીમન પટેલ ‘ચમન’ (૨૨સપ્ટે.’૧૩)
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.