દિલ December 28, 2007
Posted by chimanpatel in : કાવ્ય , trackbackદિલ કેવું છે ?
પરણ્યા પહેલાં-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું’તું!
પરણ્યા પછી-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું નથી!!
ચીમન પટેલ ‘ચમન’
Just another Gujaratisahityasarita.org weblog


Comments»
no comments yet - be the first?