jump to navigation

અછાંદસ કાવ્ય! August 15, 2016

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , trackback

એક અછાંદસ કાવ્ય!

પત્ની
પિયર જાય તો
પેટનું પાણી
ના હાલે!
પણ,
કમ્પ્યુટર મારું
ના ચાલે
તો
મુડ જાય મારો મરી!
ને
સમજ્ણ કશામાં ના પડી!
*******

*ચીમન પટેલ ‘ચમન’/૧૫ઓગષ્ટ’૧૬

Comments»

1. pkdavda - August 15, 2016

કોમપ્યુટર કોમપ્યુટરનું કામ કરે, પત્ની પત્નીનું. બન્ને વગર ન ચાલે.

2. chimanpatel - August 15, 2016

હાચી વાત કરી!


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help