હસી લો, આજે મળ્યું છે તો! January 18, 2014
Posted by chimanpatel in : Uncategorized , trackback1. એક કવિ, માતાજીના ભક્ત હતા. ‘શોલે’ મુવી જોતાં જોતાં એમને બગાસુ આવી ગયું અને એમનાથી બોલાઇ જવાયું; ”હે…મા!”
રસોડામાં કામ કરતી ધર્મપત્નીના કાને “હે..મા” શબ્દો પડ્યા તો એ બોલી ઉઠ્યા; ‘ત્રણ છોકરાઓના બાપ થઇ ‘હેમાનું’ નામ લેતાં તમને શરમ નથી આવતી!! સત્યાનાશ જાય એ સિનેમાવાળાઓનું.”
2. ધર્મપત્નીઓ જ્યારે ‘મુડ’માં હોય ત્યારે આપણામાંના ઘણાને આ તો સાંભળવા મળ્યું જ હશે?!
પત્નીઃ ‘…પરણ્યા પહેલાં તમે મારી પાછળ પાછળ ફરતા હતા; યાદ આવે છે?”
પતિઃ “ પિંજરમાં કંઇક ખાવાનું હોય તો જ ઉંદર એ તરફ જાય અને પછી ફસાય!!”
*વિચાર તણખોઃ કાન્તિ પટેલ
*શબ્દદેહઃ ચીમન પટેલ ‘ચમન’
* હે રામ, હે રામ, હે રામ *
આ વાંચી ન હસ્યા હોય એમણે મને અથવા ડોકટરને ફોન કરવા વિનંતિ.
Comments»
હસ્યા !
——-
આમ જ લોમા હેર ઓઈલ પરથી બનાવો.
જાણો છો હસ્યા એટલે ફસ્યા.
રો મા———–
શૉ મા ———
દો મા ————–
પ્રતિભાવનું પાણી તરસ્યાને પાવા માટે આભાર.
“ચમન”
હસ્યા !
Hasyadarbar Ratri,,,,,,