પતિ અને પત્ની પરના હાઇકુઃ September 3, 2012
Posted by chimanpatel in : હાઈકુ , trackbackપતિને ગમે,
શણગાર પત્નીના;
હુકમ નહિ!
**************
પત્નીને ગમે,
પતિ કરે પ્રશંસા;
ટીકા તો નહિ!
* ચીમન પટેલ “ચમન” (૫જૂલાઇ’૧૨)
Just another Gujaratisahityasarita.org weblog
પતિને ગમે,
શણગાર પત્નીના;
હુકમ નહિ!
**************
પત્નીને ગમે,
પતિ કરે પ્રશંસા;
ટીકા તો નહિ!
* ચીમન પટેલ “ચમન” (૫જૂલાઇ’૧૨)
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
Comments»
પત્નીને ગમે,
પતિ કરે પ્રશંસા;
નીંદા તો નહિ!
Vah ! Chimanbhai !!
Navin Banker
નવિનભાઇ,
તમે પ્રથમ છો તમારા વિચારો દર્શાવવામાં.
આજે, મે, બીજા હાઇકુમાં એક શબ્દ બદલ્યો છે; આપની જાણ માટે.
આભાર સહિત,
“ચમન”
સોરી ! હું એ શબ્દ શોધી શક્યો નથી.
નવીન બેન્કર
મે ‘નીંદા”ને ખસેડી “ટીકા” મૂક્યો છે.
“ચમન”
very true !
પ્રત્ત્યુતર માટે ધન્યાવાદ.
“ચમન”
Patnina Gama
Pati kara Chumban
Vahal to nahi!
પતિને ગમે
સહકાર પત્નીનો
દાદાગીરી નહી
પત્નીને ગમે
પ્યાર પતિનો
બહાના નહી
મનમાં આવ્યું તે લખ્યું.
તમારી વાત તદ્દન સાચી છે.
પ્રવિણા અવિનાશ
http://www.pravinash.wordpress.com
Do visit
તમે પણ ક્યાં જાવ એવા છો- લખી દીધાને બે હાઇકુ.
સુચનઃ “દાદાગીરી નહીં’ માં ૫ ને બદલે ૬ લેવાયા છે.
અભિનન્દન હાઇકુનો જવાબ હાઇકુમાં આપવા માટે.
“ચમન”
મોટે ભાગે એવુ જ બનતુ હોય, પણ કોઈ વાર અપવાદ હોઈ શકે?
તમારા દ્રષ્ટિકોણ/વિચાર માટે સલામ.
ચમન