jump to navigation

આખરી વિદાયે-એક તાન્કા August 19, 2012

Posted by chimanpatel in : તાનકા,Uncategorized , trackback

ક્રમ જો હોય,(૫)
તક મળે બધાને,(૭)
પ્રાણ છોડતાં;(૫)
કહેવું હોય જે તે-(૭)
આખરી વિદાયે તો!(૭)
* ચીમન પટેલ “ચમન”
(૧૯ઓગષ્ટ’૧૨)

Comments»

1. સુરેશ જાની - August 20, 2012

‘ચમન’ વિદા?
આટલી વહેલી ના.
હજી ચમન
સુધારવાનો બાકી
અને કાર્ટૂન ઘણાં !

2. pravinaAvinash - August 20, 2012

સમય ક્યાં ? (૫)

પૈસાની દોડધામ (૭)

સંતોષ પામે (૫)

પ્રેમરસ પીવામાં (૭)

સંતોષ અંગં અંગ (૭)

clickon

http://www.pravinash.wordpress.com

3. hemapatel - August 21, 2012

થાય કૃપા જો (૫)
પ્રભુ આષિશ પામી (૭)
અંતિમ ક્ષણે ( ૫)
હરિ નામ મુખમાં (૭)
ના જનમ ના મૃત્યુ (૭)

4. chiman Patel - August 26, 2012

હેમાબેન,

સુંદર વિચાર તમે પણ ગૂથ્યો તાનકામાં.
અભિનંદન.
‘આશિષ” શબ્દની જોડણી તપાસી લેશો.
લખતા રહેશો.
‘ચમન”


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.