ટોડલે તોરણ! May 15, 2016
Posted by chimanpatel in : અછંદ કાવ્ય , trackbackટોડલે તોરણ!
તોરણ
બાંધ્યું ટોડલે!
‘ભલે પધાર્યા’નું!
ભૂલથી
જો
ગયા અંદર;
તો
માલકણનું
મોં
ચડી જાય છે!
*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)
Just another Gujaratisahityasarita.org weblog
ટોડલે તોરણ!
તોરણ
બાંધ્યું ટોડલે!
‘ભલે પધાર્યા’નું!
ભૂલથી
જો
ગયા અંદર;
તો
માલકણનું
મોં
ચડી જાય છે!
*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
Comments»
no comments yet - be the first?