jump to navigation

હાઇકુ (સુખ અને દુઃખના આંસુ પર) June 5, 2013

Posted by chimanpatel in : હાઈકુ , trackback

(પૂર્વભુમિકાઃ બિલાડીની બંને આંખોના રંગ અલગ જોઇ આ હાઇકુની પ્રેરણા થઇ)

સુખ-દુઃખના
આંસુને,જો અલગ
રંગ હોય તો?

*ચીમન પટેલ ‘ચમન’ (01જુન’૧૩)

Comments»

1. saryu - October 31, 2013

વાહ! બહુ સરસ. આગળનો ‘એવું બને’ પણ સરસ છે.
સરયૂ

2. pravina Avinash - September 20, 2014

Excellent

pravina Avinash

3. chiman - September 20, 2014

આભાર બંને બહેનોને.
અહીં વીઝીટ મારવામાં બંનેનો એક વર્ષનો ગાળો મને વિચારમાં મુકી દે છે જ્યારે આપણે એક જ કુટુંબના (સાહિત્ય સરિતાના)!
ગમેતેમ, ફરીથી આભાર તમારા પ્રેરણાદાયક પ્રતિભાવ પિરસવા માટે.
“ચમન”


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.