એક તાન્કા February 4, 2013
Posted by chimanpatel in : તાનકા , trackback(યુવાનીમાં આંખ મિલાય અને પ્રેમ થઈ જાય.
પિતાની આપઘાત કરવાની વાતથી પ્રેમીકા ડરી જાય.
પ્રેમ અગ્નીને પત્રરૂપી પાણીથી પ્રેમીકા બૂઝાવે..
પચ્ચાસ વર્ષ પહેલાંની અનુભૂતિને શબ્દદેહ આજે અપાય .)
મળશો નહિ
મને હવે કદીયે,
લખ્યું’તું તમે !
વાતો કરો કાં, ફોટા
સાથે મારા, તો પછી?!
૦ ચીમન પટેલ ‘ચમન’ (૦૨ફેબ્રુ’૧૩)
Comments»
no comments yet - be the first?