jump to navigation

એક શેર અને એક તાનકા October 1, 2012

Posted by chimanpatel in : તાનકા , trackback

શેર

દુઃખમાં સાંભરે રામ,
પરદેશમાં સાંભરે ગામ!

તાનકા

નજર પડી,
મારી પર એમની-
એવી તો તીક્ષ્ણ;
ઘવાયો છું ત્યારથી,
હું કોઇ શસ્ત્ર વિના!

* ચીમન પટેલ “ચમન”(૩૦સપ્ટે’૧૨)

Comments»

1. hema patel - October 2, 2012

વાહ ચીમનભાઇ, શું વાત છે !!!

2. chiman Patel "chaman" - October 2, 2012

પ્રતિભાવમાં તમે પહેલા છો એ માટે આભાર.
જોઇએ હવે ઘરના આપણા કેટલાક્ના પ્રતિભાવ મળેછે.
કે પછી “ઘરકી મુરઘી…..”

શુભેચ્છા સહ,

“ચમન”

3. chiman Patel "chaman" - October 2, 2012

હેમાબેન,

પ્રતિભાવ માટે આભાર.
હવે જોઇએ ઘરના કેટલા પ્રતિભાવ આપે છે કે પછી,
“ઘરકી મુરઘી……”

હરિશભાઇ ભટ્ટનો પણ આભર માની લઉ- શબ્દ સુચન માટેઃ
ઉપરના શેરમાં “સાંભળે” હતું એ હઠાવી “સાંભરે” મુક્યું એમના સુચન પછી.

“ચમન”

4. Navin Banker - October 6, 2012

હજુ પણ આપ કોઇની તીક્ષ્ણ નજરોથી ઘવાઇ શકો છો તે બદલ અભિનંદન.
નવીન બેન્કર

5. chiman patel - October 6, 2012

અરે ભાઇ, નજર કંઇ ઉમ્મર જોતું નથી!
આ તો કવિએ કરી છે કલ્પના.
આટલૂં લખ્યું તો તમને પણ કંઇક પ્રતિભાવ આપવાની પ્રેરણા મળી.
એ માટે આભાર.

“ચમન”


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.