તારો ચહેરો! May 20, 2012
Posted by chimanpatel in : હાઈકુ , trackbackતારો ચહેરો,
અંગે અંગ છે મારા;
સ્પર્શી ન શકું!!
*ચીમન પટેલ “ચમન” (૨૦ મે’૧૨)
(“તેરા ચહેરા” ગીત આજે સાંભળતાં સાંભળતાં)
Just another Gujaratisahityasarita.org weblog
તારો ચહેરો,
અંગે અંગ છે મારા;
સ્પર્શી ન શકું!!
*ચીમન પટેલ “ચમન” (૨૦ મે’૧૨)
(“તેરા ચહેરા” ગીત આજે સાંભળતાં સાંભળતાં)
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.
Comments»
અસરકારક…સરસ.
તમારા જેવો સજ્જન અને કવિ-લેખક લખે કે ‘તારો ચહેરો અંગેઅંગમાં મ્હારા’એટલે લોકો સમજી જ લે કે એ ચહેરો ‘નિયંતિકાબેન’નો જ હોય અને પ્રેમલગ્નના પત્નીના અવસાન પછી આવું કશું લખાયું હોય તો તો એ સ્વ.પત્નીની યાદમાં જ લખાયું હોય !
મને ય આવું લખવાનું મન થઈ જાય છે.પણ હું અત્યારે લખું તો મને ઓળખનારા લોકો જાણી જ જાય કે આ ચહેરો સાલા બેન્કરીયાની પત્નીનો તો નથી જ ! શું કિયો ‘સો ?
નવીન બેન્કર
નવીનભાઇ,
મનના વિચારોને દુનિયાની બીક રાખી અન્દર જ સમાવી દેવા એ મને તો યોગ્ય નથી જ
લાગતું! તમારી પાસે શૈલી છે, શબ્દો છે તો અમારા જેવાને લાભ તો આપો.
સમય લઇ પ્રતિભાવ આપ્યો/લખ્યો એ માટે ધન્યવાદ.
ચમન