jump to navigation

આંસુ! December 7, 2011

Posted by chimanpatel in : મુક્તકો , trackback

ધૂળમાં ભળી જઇને મૂલ્યહીન બની જાય તારા આંસુ,
ઝીલીલે, કમળપત્રની જેમ, મોતી બનશે તારા આંસુ!

•ચીમન પટેલ “ચમન”/0૫ડિસેમ્બર’૧૧

[૦૬ઓગષ્ટ૧૯૬૨ ના નિયંતિકાને લખેલ પત્રમાંથી]

Comments»

1. સુરેશ જાની - December 7, 2011

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી કોરો તે કાગળ આમે કહીએ.

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી આંસુથી પત્તર ભીંજવીએ.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.