jump to navigation

હાઇકુ August 25, 2011

Posted by chimanpatel in : હાઈકુ , trackback

Comments»

1. સુરેશ જાની - December 7, 2011

બીન શબ્દનું હાઈકુ?
————————–

સત્તર હોય
તો હાઈકુ કે’વાય
આ તો છે શૂન્ય !!

2. Valibhai Musa - January 21, 2012

છત્તર મ્હેલે
શ્રેષ્ઠી કે’વાયે, ફાટી
છત્રીએ રાંક!

* * *

સુરેશ, જાની
ના અરિ, ખાસ સખા,
ખાસ દીવાને!

* * *

ચિમની ધૂમ્રે
ને ચમનનાં ફૂલે,
ભાવ નિરાળા!

Accept my Hat-trick of HaikuZ

Duagir,

Valibhai


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.