હાઇકુ
સ્નેહીઓ બોલે,
મરનારનું સારું-
મડદું હસે !!
# ચીમન પટેલ “ચમન” (૨૮ઓક્ટો.’૧૧)
સંતાન ઘેલી,
દત્તક લીધા પછી,
બની સગર્ભા !
# ચીમન પટેલ “ચમન” (૨૮ઓક્ટો.’૧૧)
ડોલર મૂકી,
વિચારો આવે ઘણા;
આરતી લેતાં!
ચીમન પટેલ “ચમન” (૨૮જાન્યુ’૧૨)
Comments»
વાહ