હાઇકુ August 25, 2011
Posted by chimanpatel in : હાઈકુ , 2 commentsહાઈકુ January 3, 2009
Posted by chimanpatel in : હાઈકુ , 1 comment so farજૂતા પરના હાઇકુ
ચીમન પટેલ ‘ચમન’
ડિસેમ્બર‘૦૮
જોડાની વાત
અમેરિકાએ નો’તી
જાણી-તે માણી !!
******
જશને માથે
પડતા હોય જૂતા
નવાઇ શેની !!
*******
જૂતાનો માર
રુઝી જાય ઝડપે-
ગોળીનો નહિ !
*******
વાત શું કરો?
જોડાની ભઇ ! અહિ, (ભારતમાં)
નવાઇ નથી !!
********