"चमन" के फूल
એક તાનકા
કીલર ‘વ્હેલે’
બદલી કરામત
પ્રેક્ષકો માટે-
ખબર નો’તી જેને
સાથીના આ અંતની!!
                   * ચીમન પટેલ “ચમન”
બેસતા કરી દીધા
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર  શાકભાજી પણ  વેચતા કરી દીઘા!
ટેક્નોલોજીતો  ભઇ વઘી રહી છે  જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા  કરી દીઘા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું  જે  છોડીને,
‘ઇમેલ’ના  સરોવરમાં  ડૂબકી મારતા કરી  દીઘા!
ખાવાનો  ચસ્કો બઘાનો  જુઓ વઘતો જાય છે આજે,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો [...]]]></description>
બે કાવ્યો-ચીમન પટેલ
જન્મ-મરણ
દિકરો જન્મ્યો
ત્યારે,
બઘા હસ્યા
ને
એ રડ્યો !
એના
મૃત્યું ટાણે
બઘા રડ્યા
ને
એ મૂક હસ્યો-
મૂકિત માટે !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૮/’૯૮
સ્વજનો
આજે
રડે છે
સ્વજનના
મૃત દેહ પર.
કાલ સુઘી
એ
રડ્યો’તો
આજ
સ્વજનો ખાતર !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૫/’૯૮
પાંખડી કે ડાળખી? (લઘુકથા) 0 ચીમન પટેલ ‘ચમન’
		<description><![CDATA[ગરમીથી બચવા, યાડૅનું કામ જટપટ પતાવી હું ઘરમાં આવ્યો. ઠંડા પડવા ઠંડુ પાણી પીવા હું રસોડામાં ગયો. ઠંડા પાણીનો પહેલો ગુંટડો મે હજું ગળે ઉતાર્યો નથી ત્યાં સાંજે જમવા આવનાર મહેમાનો માટે રસોઇ કરતી પત્નીએ પૂછ્યું ‘યાડૅમાં ફરી જવાના?’
‘આજે ખૂબ ગરમી છે એટલેતો બીજા કામ પુડતા મૂકી અંદર આવી ગયો. બોલો,આપની શું સેવા કરી શકું?’
‘મીઠા [...]]]></description>
મારો ૨૦૦૯ નો સંકલ્પ        0 ચીમન પટેલ ‘ચમન’
		<description><![CDATA[૨૦૦૯ના પ્રથમ દિવસે અમારી બંનેની વચ્ચે અણઘાર્યો અચાનક એક એવો નિર્ણય લેવાઇ ગયો!
નવા વર્ષે વહેલા ઉઠી (ભલે બાકીના દિવસોમાં સૂર્યવંશી હોઇએ ) જવા માટે ઘાર્મિક ઘક્કો ઘણાને વાગતો હોય છે. આ કારણે આ દિવસે ઘણા વહેલા ઉઠી જાય છે, પણ શ્રીમતીજી આજે ઘાર્યા કરતાં મોડા ઉઠ્યા હતાં ! વાસ્તવમાં, આજે એમને વહેલા ઉઠવાની ખાસ જરુંર [...]]]></description>
સેરા પેલીનને
સેરા પેલીનને
પેલીનને જોઇને યાદ આવે પટલાણી,
ખુરશીના મોહમાં ગઇ જે વટલાણી.
ભલુ થયું તૂટી ગઇ રાજકિય જંજાળ,
ફરવા જવાશે લઇને ઘરની વણજાર.
હવા અલાસ્કાની ગઇ તમને તો સદી,
રાજકિય રમતમાં પડશો ના હવે કદ્દી.
કપડાના ખર્ચનો તો પડ્યો તમને માર,
તમારા આ રૂપનો શું કાઢ્યો તમે સાર.
હારેલો જુગારી તો ભઇ બમણું જ રમે
૨૦૧૨માં પડશે મેદાને ગમે કે ન ગમે.
બાંઘેલી મૂઠી તો હતી [...]]]></description>
૨૦૦૮નુ સ્ટોક માર્કેટ
સ્ટોક માર્કેટ-૨૦૦૮
માર્કેટ આજ કાલ ઇન્ટરનેટ પર રમીએ,
ડાઉન ડે જોઇને મહી મહી રોઇ પડીએ.
કર કસર કરીને કમાણી સૌએ તો કરી,
એવરેજ કરવા સ્ટોકની થેલી તો ભરી.
ટીપ સ્ટોકની લેવાની ભઇ હવે તો છોડો,
દોડશે નહિ મોઘવારીમાં આ ઘરનો ઘોડો !
અજાણ્યા પાણીમાં કદી ન કૂદી  પડાય,
સમજ્યા વિના સ્ટોકને ન કદી  ખરીદાય.
પૈસા બનાવ્યાની વાતો કરનારા ખૂબ મળે,
પૈસા ગુમાવનાર ખોળ્યા [...]]]></description>
હાઈકુ
જૂતા પરના હાઇકુ
ચીમન પટેલ ‘ચમન’
ડિસેમ્બર‘૦૮
જોડાની વાત
અમેરિકાએ નો’તી
જાણી-તે માણી !!
જશને માથે
પડતા હોય જૂતા
નવાઇ શેની !!
જૂતાનો માર
રુઝી જાય ઝડપે-
ગોળીનો નહિ !
વાત શું કરો?
જોડાની ભઇ ! અહિ, (ભારતમાં)
નવાઇ નથી !!
ગેસ (એક હાસ્ય લેખ)           ચીમન પટેલ ‘ચમન’
		<description><![CDATA[ગેસ (એક હાસ્ય લેખ)                           ચીમન પટેલ ‘ચમન’        
    ખૂબ ખવાઇ ગયા પછી પેટમાં થતા ગેસની આ વાત નથી! આમેય [...]]]></description>
દિવાળી
		<description><![CDATA[દિવાળી
કંઈ  દિવાળીએા  આવીને   ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ.
કંઈ  દિવાળીએા  આવીને   ગઈ!
સાફ કરે સહું પોતાના  ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરીને સૌ  ફરે
બને વાનગીઓ સારી ઘરે ઘરે.
દિલની  સાફસુફી  કરવાની રહી,
કંઈ  દિવાળીએા  આવીને   ગઈ!
પૂજન કરી મેળવવું છે  સુખ
દેવ [...]]]></description>