jump to navigation

મારો પરિચય

નામઃ ચીમન પટેલ ‘ચમન’
પત્નીઃ નિયંતિકા
બાળકોઃ હેતા, મિતા અને મિતેશ
અભ્યાસઃ એમ.એસ.(સિવિલ/સ્ટકચરલ) યુ.એસ.એ.
અમેરિકામાં (હ્સ્ટન )- પેટો્કેમીકલ કંપનીમાં ઘણા વરસોથી કામ કરે છે.

જીવન ઝરમરઃ
‘ચાંદની’માં (અમદાવાદ) બે વાર્તાઓ અને ‘નવવિઘાન’માં (મુંબઇ) એક વાર્તા
પ્રગટ થઈ ત્યારથી લખવાની શરુંઆત થઈ.
ગુજરાતી સમાજ ઓફ હુસ્ટનના મુખપત્ર ‘દર્પણ’માં નિયમિત હાસ્ય લેખો છપાયા.
‘ઘરાગુર્જરી’નો કાવ્ય વિભાગ અને મુખપૃષ્ટ સંભાર્યો.
અમેરિકાના નીચેના માસિકોમાં લેખો, કાવ્યો અને ગઝલો પ્રકાશિત થતા રહ્યા છે.
(૧)દર્પણ (૨) ગુર્જરી ડાયજેસ્ટ(૩) ગુંજન (૪) ગુંર્જરી (૫) ગુજરાત દર્પણ
(૬) સમાચાર (૭) નયા પડકાર (૮) હમલોગ

પુસ્તક પ્રકાશનઃ ‘હળવે હૈયે’ અમદાવાદમાંથી ૧૯૯૭માં બહાર પડ્યું
શોખઃ યોગ, ચારકોલ પેઇટીંગ, શાકભાજીની ખેતી અને ગઝલ/હઝલ લખી હાસ્ય પિરસવું.

http://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

Comments»

1. Vijay Shah - September 24, 2008

હાસ્ય લેખોના મોટા સિધ્ધહસ્ત લેખક તમે
વેબ ઉપર છતા મુક્યો લેખ કેમ ના તમે?

2. સુરેશ જાની - January 10, 2009

અરે વાહ! દોઢ વરસ થયાં શરુ કરે અને છેક આજે ખબર આપી?
અભીનંદન…

નીરાંતે વાંચીશ .
.


Powered By Indic IME