jump to navigation

નફરત October 26, 2014

Posted by chimanpatel in : Uncategorized , trackback

“Prejudices, it is well known, are most difficult to eradicate from
the heart whose soil has never been loosened or fertilized by education;
they grow there, firm as weeds among rocks.”

– Charlotte Bronte

ગુજરાતીમાં ભાષાન્તરઃ

નફરત!

નફરત તો
સૌથી જાણીતી છે.
ને,
એને
હૃદયમાંથી
નાબૂદ કરી શકાય એમ નથી!
કેમ કે;
એના રહેઠાણને
ઢીલુ કરી શકાયું નથી,
કે
એને
નથી મળ્યું
ખાતર અભ્યાસનું!
એ,
ત્યાં જ ફાલ્યા કરે છે;
મજ્બૂતપણે
પર્વતના,બીનઉપયોગી
ઘાસની જેમ!!

*ચીમન પટેલ ‘ચમન’
(૨૪ઓક્ટો.’૧૪)
(૨૦૭૧-બેસતા દિવસે)

Comments»

1. pkdavda - January 3, 2015

મારી પસંદ, ભગવાનની પસંદ. આખરે ખાવું તો મારે જ છે ને, ધંટડી વગાડ્યા પછી.

2. pkdavda - January 3, 2015

નફરત કરવાવાળા એમાં જ વર્ષો સુધી રત રહે છે.

3. chimanpatel - January 4, 2015

આભાર


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help