jump to navigation

હાઈકુ October 4, 2014

Posted by chimanpatel in : હાઈકુ , trackback

તારી રસોઇ,
સ્વાદ મારી જીભનો;
મળ્યા ન મન!!
• ચીમન પટેલ ‘ચમન’ (૨૩માર્ચ’૧૪)

Comments»

1. હિમતભાઇ મેહતા - November 11, 2014

ખુબ સરસ … :મળ્યા ના મન ” કોઈ ગુઢ વાત છે ?

જેના પર આ લખાયુ એ આ ધરતી પર નથી!

2. chiman - April 3, 2015

હિંમતભાઈ,
તમને કેવી રીતના ખબર પડી કે એ આ ધરતી પર નથી. કોન જાણે આજે અહીં લટાર મારતાં થયું કે તમને પૂછી લઉ!
તમારા વિષે જાણવા મળે તો આનંદ થશે.
મારી ઈ મેલ મૂકું છું સંપર્ક માટૅઃ
chiman_patel@hotmail.com
કુશળ હશો.
‘ચમન’


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.